Oscars 2026 નોમિનેશનમાં આ ફિલ્મોએ ધાક જમાવી, કઈ કેટેગરીમાં કોને એવોર્ડ મળશે, જોઈ લો આખું લિસ્ટ
Final Up to date:Jan 22, 2026 9:25 PM IST ભારતીય દર્શકોને ફિલ્મ હોમબાઉન્ડથી ઘણી આશા હતી. ફિલ્મમાં ઈશાન ખટ્ટર અને જ્હાન્વી કપૂર જેવા સ્ટાર્સ લીડ રોલમાં હતા. ફિલ્મને સૌ કોઈએ પસંદ કરી છે. Oscar nominations નવી દિલ્હી: સિનેમા જગતના સૌથી મોટા એવોર્ડ 98માં એેકેડમી એવોર્ડનું રણશિંગૂ ફુંકાઈ ચુક્યું છે. આ વર્ષની મુખ્ય ઈવેન્ટ 15 માર્ચ […]
વાંચન ચાલુ રાખો