શર્ટ પર પડી ગયા છે શાહીના ડાઘ, આ 6 ઘરેલું ઉપાયથી તાત્કાલિક દૂર થશે
Ball Pen Ink Remover : બાળકોના સ્કૂલ ડ્રેસ પર શાહીના ડાઘ પડવાનું ખૂબ જ સામાન્ય બાબત છે. ઘણી વખત તો ખિસ્સામાં રાખેલી પેન લીક થઇ જાય છે, ક્યારેક રમતી વખતે કપડાં પર શાહી ફેલાઇ જાય છે, જેના કારણે સ્કૂલનો ડ્રેસ ખરાબ થઇ જાય છે. ખાસ કરીને સફેદ કપડાં પર શાહીનો ડાઘ દૂરથી દેખાય છે. આવી […]
વાંચન ચાલુ રાખો