ચોમાસામાં વધી જાય છે મચ્છરોનો ત્રાસ? આ 5 કુદરતી ઉપાયોથી ઘરને કરો ડેન્ગ્યુ મુક્ત
ચોમાસાની શરૂઆત થતાં જ ઘરોમાં મચ્છરોનો ઉપદ્રવ ચિંતાનો વિષય બની જાય છે. ખાસ કરીને ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ફેલાવતો એડિસ મચ્છર દિવસના સમયે કરડે છે, જે ખુબ જ ઘાતક સાબિત થઈ શકે છે. બજારમાં મળતા કેમિકલયુક્ત લિક્વિડ કે મોસ્કિટો કોઇલ શ્વાસના દર્દીઓ અને બાળકો માટે નુકસાનકારક હોય છે. આથી ઘરમાં હાજર કુદરતી અને આયુર્વેદિક વસ્તુઓનો ઉપયોગ […]
વાંચન ચાલુ રાખો