ઘરે જ બનાવો કાઠિયાવાડી સ્વાદવાળી સ્પાઈસી ગિરનારી ખીચડી
ગુજરાતી રસોઈમાં ખીચડી એ માત્ર સાદો ખોરાક નથી પરંતુ એક કમ્ફર્ટ ફૂડ છે. જ્યારે કાઠિયાવાડી મસાલા અને વિભિન્ન પ્રકારની દાળ તથા શાકભાજી ભેગા મળે ત્યારે બને છે જૂનાગઢ અને ગિરનારની પ્રખ્યાત ગિરનારી ખીચડી. જો તમે સાદી કે મસાલા ખીચડી ખાઈને કંટાળ્યા હોવ તો આ ખાસ ટ્રેડિશનલ રેસીપીની મદદથી તમે ઘરમાં જ સ્પાઈસી અને પૌષ્ટિક ગિરનારી […]
વાંચન ચાલુ રાખો