સૈફ અલી ખાનની બહેન સબા પટૌડીનો ભોપાલ મિલકત પર મોટો ખુલાસો

શર્મિલા ટાગોર અને મન્સૂર અલી ખાન પટૌડીની પુત્રી સબા ભલે લાઈમલાઈટથી દૂર રહેતી હોય અને તેના ભાઈ-બહેન સૈફ અલી ખાન અને સોહા અલી ખાનથી વિપરીત તેણે ફિલ્મોમાં કારકિર્દી ન બનાવી હોય. તેમ છતાં તે પરિવારની એક મોટી જવાબદારી સંભાળી રહી છે. સબા અલી ખાનને પટૌડી પરિવારની ભોપાલ સ્થિત સંપત્તિની જવાબદારી સોંપવામાં આવી હતી, જેનું અંદાજિત […]

વાંચન ચાલુ રાખો