ગિફ્ટ સિટી 9 સ્થાન આગળ વધીને 37મા ક્રમે પહોંચી

ભારતના ગ્લોબલ ફાઇનાન્સ-ટેક હબ તરીકે ઓળખાતી ગિફ્ટ સિટી ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર્સ ઇન્ડેક્સ (જીએફસીઆઈ)ની 40મી આવૃત્તિ એટલે કે જીએફસીઆઈ  40માં વૈશ્વિક સ્તરે નવ સ્થાન આગળ વધીને 37મા ક્રમે પહોંચી છે. જીએફસીઆઈ 39માં ગિફ્ટ સિટી 46મા ક્રમે હતી. તાજેતરના રેન્કિંગમાં ગિફ્ટ સિટીએ એશિયા-પેસિફિક ક્ષેત્રના ટોચના 15 ફાઇનાન્શિયલ સેન્ટર્સમાં પણ સ્થાન મેળવ્યું છે અને આ ગ્રુપમાં સ્થાન મેળવનાર […]

વાંચન ચાલુ રાખો