‘જેલર 2’ ના ટ્રેલરમાં આપી સરપ્રાઇઝ, કોણ છે ઇન્ટરનેટ પર છવાઇ જનાર અપેક્ષા પોરવાલ?
Jailer 2 Trailer : રજનીકાંતની ફિલ્મ ‘જેલર 2’ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મનું ટ્રેલર થોડા દિવસો પહેલા રિલીઝ કરવામાં આવ્યું હતું. ટ્રેલરમાં રજનીકાંતનો જબરદસ્ત અવતાર જોવા મળ્યો હતો. ‘જેલર 2’ના ટ્રેલરમાં વિદ્યા બાલન, મિથુન અને જેકી શ્રોફ જેવા સ્ટાર્સની ઝલક જોવા મળી હતી. પરંતુ અભિનેત્રી અપેક્ષા પોરવાલે ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. […]
વાંચન ચાલુ રાખો