મોરબી હાઈવે પર ટ્રકે ઘેટાં-બકરાં કચડ્યા, 25 ના મોત
મોરબીમાં રોડ અકસ્માતનો એક હૃદયદ્રાવક CCTV વીડિયો સામે આવ્યો છે. માળિયા-કચ્છ નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલા ઘેટાં-બકરાંના ટોળાને એક ટ્રકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 23 ઘેટાં અને 2 બકરાંના મોત થયા હતા, જ્યારે 30 ઘેટાં ઘાયલ થયા હતા. પશુઓના માલિકે માળિયા પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાનો CCTV વીડિયો […]
વાંચન ચાલુ રાખો