લાંબા સમયથી ચાલતી લડતનો અંત! આંગણવાડી બહેનોના હિતમાં સરકારે લીધો મહત્વનો નિર્ણય
Final Up to date:Jan 28, 2026 6:31 PM IST ગાંધીનગરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગે દરેક આંગણવાડી કેન્દ્રને અનાજ વહન માટે રૂ.2400 આપવાનો નિર્ણય લીધો છે, ભારતીય મજદૂર સંઘની રજૂઆતથી આર્થિક મુશ્કેલી દૂર થવાની આશા છે. News18 ગાંધીનગર: ગુજરાત રાજ્યની હજારો આંગણવાડી બહેનો માટે લાંબા સમય બાદ રાહતના સમાચાર સામે આવ્યા છે. મહિલા અને બાળ […]
વાંચન ચાલુ રાખો