અભિષેક શર્માની તોફાની બેટિંગ, 91 બોલમાં 25 સિક્સર અને 15 ફોર સાથે ફટકાર્યા 233 રન
ભારતીય ઓપનર અભિષેક શર્માએ સ્થાનિક મેચમાં બોલરો સામે બેવડી સદી ફટકારીને શાનદાર બેટિંગ કરી છે. તાજેતરમાં ભારત માટે ટી-20 ફોર્મેટમાં રન બનાવવા માટે સંઘર્ષ કર્યા પછી ડાબોડી બેટ્સમેન તરન તારન મેઈન સિનિયર સામે એક દિવસીય ડિસ્ટ્રિક્ટ મેચમાં 233 રનની ધમાકેદાર ઇનિંગ રમીને પોતાનો ક્લાસ દેખાડ્યો છ. અભિષેકની ઇનિંગથી પ્રેરિત તેની ટીમ અમૃતસે 50 ઓવરમાં 8 […]
વાંચન ચાલુ રાખો