લ્યો બોલો! હવે શ્વાનની જેમ મચ્છરોનું થશે ખસીકરણ! હાથ ધરાયો અનોખો પ્રયોગ
મચ્છરોની વસ્તી પર અંકુશ મૂકવા માટે એવા પ્રયોગો શરૂ થયા છે કે, જો એ સફળ થશે તો આપણે મચ્છર ભગાવવા અગરબત્તી ખરીદવી નહીં પડે. ન તો કોઈ દવાના સ્પ્રે કરવા પડશે. આપણે ત્યાં રખડતા શ્વાન જેવા રખડતા પ્રાણીઓની વસતી અંકુશમાં લાવવા માટે ખસીકરણ એટલે કે નસબંધીની પ્રણાલી છે. પરંતુ દુનિયામાં છેલ્લા કેટલાક સમયથી મચ્છરોની નસબંધી […]
વાંચન ચાલુ રાખો