તંત્રની માનવતા! સીમંતનો પ્રસંગ પૂર્ણ થાય ત્યાં સુધી તંત્રએ ડિમોલિશન અટકાવ્યું

તંત્રની માનવતા! સીમંતનો પ્રસંગ પૂર્ણ થાય ત્યાં સુધી તંત્રએ ડિમોલિશન અટકાવ્યું

અમદાવાદ શહેરમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. ચંડોળા, ઇસનપુર બાદ હવે વટવામાં તળાવની આસપાસ ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. વટવાના વાનરવટ તળાવ આસપાસથી દબાણો દૂર કરવામાં આવશે. 400 જેટલા નાના-મોટા દબાણો દૂર કરવામાં આવશે. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન તંત્રના માનવતા પણ જોવા મળી હતી. હકીકતમાં દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે […]

વાંચન ચાલુ રાખો