એ આર રહેમાન વિવાદ વચ્ચે જાવેદ જાફરીએ સપોર્ટ કર્યો કે વિરોધ?
મનોરંજન ન્યૂઝ | ઓસ્કાર વિજેતા ગાયક એ.આર. રહેમાન (A.R. Rahman) તેના ‘સાંપ્રદાયિક’ નિવેદનને કારણે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચારે બાજુથી ઘેરાયેલા હતા. લગભગ બધાએ તેમની ટીકા કરી હતી. બહુ ઓછા બોલિવૂડ સેલિબ્રિટીઓએ તેમનું સમર્થન કર્યું હતું. પરંતુ અભિનેતા જાવેદ જાફરી (Javed Jafri) તેમનું સમર્થન કરતા જોવા મળ્યા હતા. સિંગર એ.આર. રહેમાન (A.R. Rahman) ને અભિનેતા જાવેદ […]
વાંચન ચાલુ રાખો