મહેસાણાના માઢી ગામનો કમાલ, 70 કરોડ ધરૂનો ઉછેર કરી વાર્ષિક ₹100 કરોડથી વધુનો બિઝનેસ
રાજ્યમાં બાગાયતી પાકોની ખેતીને પ્રોત્સાહન મળવાની સાથે ખેડૂતોની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ગુજરાતે બાગાયત ક્ષેત્રે દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન મેળવ્યું છે. આ પ્રગતિમાં બાગાયત વિભાગની હાઇ-ટેક પ્લગ નર્સરી યોજનાનું પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે, જેના પરિણામે મહેસાણા જિલ્લાના માઢી ગામના ખેડૂતો વિવિધ શાકભાજીના સોઇલલેસ ધરૂનો ઉછેર કરીને વાર્ષિક ₹100 કરોડથી વધુનો વ્યવસાય કરી […]
વાંચન ચાલુ રાખો