જ્યાં પસ્તી ચઢાવવાની રાખવામાં આવે માનતા, લોધીકાની દરગાહ અને મસ્તાન બાપુની આસ્થાની કહાની
Final Up to date:Jan 20, 2026 11:01 AM IST રાજકોટના લોધીકા ખાતે આવેલી હઝરત ઈશરારશાહ વલીની દરગાહ માત્ર એક ધાર્મિક સ્થાન નથી, પરંતુ અહીં પેઢી દર પેઢી ચાલતી એક અનોખી આધ્યાત્મિક પરંપરા જીવંત છે. મસ્તાન પસ્તીવાળા બાપુ તરીકે ઓળખાતા હબીબશાહ કાસમશાહ બાપુની સાદગી, સેવા અને માનવતા આજે પણ લોકોના મનમાં શ્રદ્ધા અને વિશ્વાસ જગાવે છે. […]
વાંચન ચાલુ રાખો