પુત્રીના જન્મ પછી વજન વધ્યું, ભારે ટ્રોલિંગનો ભોગ બની ! બિપાશા બાસુનું આ સિરીઝમાં કમબેક
મનોરંજન ન્યૂઝ | પુત્રી દેવીના જન્મ પછી, તેના શરીરમાં કુદરતી ફેરફારો થયા. પરંતુ તે ફેરફાર અભિનેત્રી બિપાશા બાસુ માટે સોશિયલ મીડિયા પર તીવ્ર ટીકાનો વિષય બની છે. બાળકને જન્મ આપ્યા પછી, તેને તેના વજનમાં વધારો થવા અંગે અનેક કમેન્ટ, ટ્રોલિંગ અને અનિચ્છનીય ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે, અભિનેત્રીએ તે બધી નકારાત્મક કમેન્ટને તેના જીવન […]
વાંચન ચાલુ રાખો