અરિજીત સિંહનું નવું ગીત, ભક્તિ ગીતમાં આપ્યો સુમધુર અવાજ

Linga Bhairavi Shayana Arati : ગાયક અરિજીત સિંહે ફરી એકવાર પોતાના ચાહકોને ખુશ કરી દીધા છે. પ્લેબેક સિંગિગ છોડ્યાના લગભગ 7 મહિના પછી અરિજિત સિંહે સદ્દગુરુ જગ્ગી વાસુદેવના ઇશા ફાઉન્ડેશનના મ્યુઝિક ગ્રુપ ‘સાઉન્ડ્સ ઓફ ઇશા’ માટે લિંગા ભૈરવી શાયન આરતી ગાઈ છે. આ ભક્તિ ગીત 12 ઓક્ટોબરે યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યું હતું. દેવીને સમર્પિત, […]

વાંચન ચાલુ રાખો