Maatrabhumi Music Launch: ‘બેટલ ઓફ ગલવાન’ નું ફર્સ્ટ સોન્ગ ‘માતૃભૂમિ’ રિલીઝ, દેશભક્તિમાં લીન થયેલો જોવા મળ્યો સલમાન ખાન
Final Up to date:Jan 24, 2026 4:21 PM IST સલમાન ખાનની ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’નાં નિર્માતાઓએ ગણતંત્ર દિવસનાં બે દિવસ પહેલાં એટલે કે 24 જાન્યુઆરીનાં રોજ ફર્સ્ટ સોન્ગ રિલીઝ કર્યું છે. આ ગીત અરિજિત સિંહ, શ્રેયા ઘોષાલ અને માસ્ટર મણિ ધર્મકોટે ગાયું છે. Picture Supply: YOUTUBESALMAN KHAN FILMS MUSIC સલમાન ખાન એની અપકમિંગ ફિલ્મ ‘બેટલ […]
વાંચન ચાલુ રાખો