નિષ્ફળતાથી સફળતા સુધીની સફર દર્શાવતી મુવીઝ, બાળકોને વેકેશનમાં જરૂર થી બતાવો
મનોરંજન ન્યૂઝ | વિદ્યાર્થી જીવન ફક્ત પુસ્તકો અને પરીક્ષાઓ વિશે જ નથી; તે મિત્રતા, નિષ્ફળતાઓ, સપનાઓ અને સ્વ-શોધ માટેનો મહત્વપૂર્ણ સમય પણ છે. કેટલીક ફિલ્મો ફક્ત મનોરંજન જ નહીં પરંતુ જીવનના ઊંડા પાઠ પણ શીખવે છે. જો તમે તમારા બાળકને આ વેકેશનમાં કંઈક પ્રેરણાત્મક બતાવવા માંગો છો તો આ રહ્યું લિસ્ટ. મોટિવેશનલ ફિલ્મો તમારા બાળકના […]
વાંચન ચાલુ રાખો