કરણ જોહરે ચેતક સ્ક્રીન એવોર્ડ્સ 2026 માં હોમબાઉન્ડને બેસ્ટ ફિલ્મ જીતની ઉજવણી કરી, આ પોસ્ટ કરી શેર
મનોરંજન ન્યૂઝ | કરણ જોહર (Karan Johar) એ સાબિત કરી દીધું છે તેઓ માટે હોમબાઉન્ડ (Homebound) નો અર્થ શું છે. જ્યારે કાન્સમાં તેનું પ્રીમિયર થયું ત્યારે તેમણે નવ મિનિટ સુધી ઉભા રહીને તાળીઓ પાડી, ત્યારે તેમણે પોસ્ટ કરી હતી. આ મુવી જયારે ઓસ્કાર શોર્ટલિસ્ટમાં સામેલ થયું, ત્યારે તેમણે પોસ્ટ કરી હતી. કરણ જોહર (Karan Johar) એ […]
વાંચન ચાલુ રાખો