શક્તિ કપૂર મૃત્યુ અફવા, એક્ટરે એક ખાસ વીડિયો શેર કરી શું ધમકી આપી?

શક્તિ કપૂર મૃત્યુ અફવા, એક્ટરે એક ખાસ વીડિયો શેર કરી શું ધમકી આપી?

મનોરંજન ન્યૂઝ | ગુરુવારે રાત્રે પીઢ ફિલ્મ અભિનેતા શક્તિ કપૂરે (Shakti Kapoor) પોતાના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેમના મૃત્યુની અફવાઓ પર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, એક્ટર વીડિયોમાં થયા ગુસ્સે, અહીં જુઓ શક્તિ કપૂરના મૃત્યુની અફવા વાયરલ થતા એક્ટરે તાજતેરમાં પોતાના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે, અને કહ્યું […]

વાંચન ચાલુ રાખો