અમદાવાદમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ

અમદાવાદ શહેરમાં રવિવારે બપોરે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. બપોરે 3 વાગ્યાની આસપાસ શહેરના વિવિધ વિસ્તારોમાં કાળાડીબાંગ વાદળોની ઘેરાબંધી વચ્ચે વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરમાં ભાદરવા મહિનામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાયા અને વાહનવ્યવહાર છેલ્લા અડધા કલાકથી વધુ સમય સુધી પડેલા મુસળધાર વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો […]

વાંચન ચાલુ રાખો
જુલાઈની શરૂઆતમાં જ મેઘરાજા ભુક્કા કાઢશે, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

જુલાઈની શરૂઆતમાં જ મેઘરાજા ભુક્કા કાઢશે, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Gujarat Climate Replace: ગુજરાતમાં આ વર્ષે ચોમાસું 24 જૂને મોડું બેઠું અને જૂન મહિનામાં 80 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. જોકે હવે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. 1 જુલાઈથી રાજ્યમાં ચોમાસું વેગ પકડશે અને અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. વરસાદની સાથે તીવ્ર પવન અને વીજળી પડવાની પણ આશંકા વ્યક્ત કરાઈ છે. છેલ્લા […]

વાંચન ચાલુ રાખો