ચોમાસામાં વાળ વધુ ખરે છે? પોષણ માટે ડાયટમાં આ વસ્તુનો કરો સમાવેશ

જીવનશૈલી | શું તમે વાળ ખરતા રોકવા માટે મોંઘા વાળના સીરમ, તેલ કે બાયોટિન સપ્લિમેન્ટ્સ પર પૈસા ખર્ચો છો? ન્યુટ્રિશનિસ્ટના મતે, તમારી સમસ્યાનું વાસ્તવિક કારણ કોઈ બહારથી સંભાળ રાખો એવું નથી પણ શરીરની અંદર પોષક તત્વોની ઉણપ છે!  જ્યારે શરીરમાં પ્રોટીન કે મિનરલ્સનો અભાવ હોય છે, ત્યારે તે હૃદય અને ફેફસાં જેવા મહત્વપૂર્ણ અંગોને બચાવવા માટે […]

વાંચન ચાલુ રાખો