અમદાવાદને બદલે આ સ્ટેશનથી દોડશે વંદે ભારત, રેલ્વેએ ટર્મિનલ બદલ્યું અને નવું સમયપત્રક જાહેર કર્યું

અમદાવાદને બદલે આ સ્ટેશનથી દોડશે વંદે ભારત, રેલ્વેએ ટર્મિનલ બદલ્યું અને નવું સમયપત્રક જાહેર કર્યું

અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરતા મુસાફરો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રેલ્વે બોર્ડે ટ્રેનના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફારને મંજૂરી આપી છે. અગાઉ અમદાવાદ રેલ્વે સ્ટેશનથી કાર્યરત આ સેમી-હાઈ-સ્પીડ ટ્રેન હવે સાબરમતી રેલ્વે સ્ટેશનથી દોડશે. જેના કારણે ટ્રેનનું નામ બદલીને સાબરમતી-ઓખા વંદે ભારત એક્સપ્રેસ રાખવામાં આવશે. રેલ્વે બોર્ડે આ ફેરફાર લાગુ કરવા માટે પશ્ચિમ […]

વાંચન ચાલુ રાખો
Good Information! અમદાવાદ-મુંબઈ વંદે ભારત ટ્રેનમાં 4 એસી કોચ ઉમેરાયા, સીટની સંખ્યામાં થયો વધારો

Good Information! અમદાવાદ-મુંબઈ વંદે ભારત ટ્રેનમાં 4 એસી કોચ ઉમેરાયા, સીટની સંખ્યામાં થયો વધારો

અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત ટ્રેન (ટ્રેન નંબર 22961/22962) 26 જાન્યુઆરીથી અપગ્રેડ કરવામાં આવી છે. 12 માર્ચ 2024 ના રોજ શરૂ થયા પછી દેશની 42મી વંદે ભારત ટ્રેનની ખૂબ માંગ છે. રેલવે મંત્રાલયે મુસાફરોને વધુ આરામદાયક અને સુવિધાજનક મુસાફરી પૂરી પાડવા માટે 16 કોચવાળી ટ્રેનમાં અસ્થાયી રૂપે ચાર વધારાના એસી ચેર કાર કોચ ઉમેર્યા છે. ટ્રેનમાં […]

વાંચન ચાલુ રાખો