રસ્તા પર શાકભાજી-ફ્રૂટ વેચવા પર AMCનો પ્રતિબંધ, લારી થશે જપ્ત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરની વ્યવસ્થા, ટ્રાફિકની સુગમતા અને નાગરિકોની સલામતીને સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ અને કડક જાહેર સૂચના બહાર પાડવામાં આવી છે. અમદાવાદ શહેરના જાહેર રસ્તાઓ, ફૂટપાથો તેમજ ટ્રાફિકને અડચણરૂપ બનતા સ્થળોએ ફળ અને શાકભાજીનું વેચાણ કરવા પર તાત્કાલિક અસરથી પૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓફિશિયલ એક્સ […]
વાંચન ચાલુ રાખો