રોહિત શેટ્ટીએ બિગ બોસ 20 માં કન્ટેસ્ટન્ટ્સનો ક્લાસ લીધો
18 ઓક્ટોબરે ટાઈગર શ્રોફની કાર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ પહેલાં 2024માં સલમાન ખાનના નિવાસસ્થાને પણ ગોળીબારની ઘટના બની હતી. એટલું જ નહીં થોડા મહિનાઓ પહેલાં રોહિત શેટ્ટીના પોતાના ઘર પર પણ ગોળીબાર થયો હતો. આ ઘટનાઓનો ઉલ્લેખ કરતા રોહિત શેટ્ટીએ ‘બિગ બોસ’ના ઘરમાં રહેલા કેટલાક સ્પર્ધકોને સખત ઠપકો આપ્યો. સલમાન ખાનની ગેરહાજરીમાં આ […]
વાંચન ચાલુ રાખો