7 વર્ષ પછી રિયા ચક્રવર્તીનું ધમાકેદાર કમબેક, ‘ફેમિલી બિઝનેસ’ નાં ફર્સ્ટ લુકે જીત્યું લોકોનું દિલ; ફેન્સે કર્યો ફૂલ સપોર્ટ
Final Up to date:Feb 04, 2026 12:06 PM IST નેટફ્લિક્સની વેબ સીરિઝ ફેમિલી બિઝનેસનાં ફર્સ્ટ લુકનું ટીઝર રિલીઝ થયું છે. સીરિઝમાં અનિલ કપૂર અને વિજય વર્મા સિવાય એક્ટ્રેસ રિયા ચક્રવર્તી પણ ખાસ રોલમાં જોવા મળી રહી છે. આ વેબ સીરિઝને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. નેટફ્લિક્સે સીરિઝ ‘ફેમિલી બિઝનેસ’નાં ફર્સ્ટ લુકનું ટીઝર રિલીઝ કર્યું […]
વાંચન ચાલુ રાખો