ટાઇગર શ્રોફ ફાયરિંગ બનાવ પર રાજ બબ્બરે ભાજપ પર સાધ્યું નિશાન
18 ઓક્ટોબરની સાંજે લગભગ 7 વાગ્યે મુંબઈના જુહુ વિસ્તારમાં ટાઈગર શ્રોફની કાર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. જીવલેણ હુમલાની આ ઘટનાને કારણે ફિલ્મ ઉદ્યોગમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને ટાઈગરની સુરક્ષા અંગે સવાલો ઊભા થયા છે. અભિનેતા અને કોંગ્રેસ નેતા રાજ બબ્બરે પણ આ ઘટના પર […]
વાંચન ચાલુ રાખો