ઉપવાસ માટે પરફેક્ટ ફરાળી પુરી અને કેરી નો રસ

ઉપવાસ માટે પરફેક્ટ ફરાળી પુરી અને કેરી નો રસ

જીવનશૈલી | રેસીપી | ઉપવાસ દરમિયાન સાદું ખાવાના બદલે કંઈક શાહી અને ટેસ્ટી ખાવું હોય, તો રાજગીરા અને સાબુદાણાના લોટમાંથી બનતી એકદમ ફૂલેલી ફરાળી પૂરી અને સાથે સિઝનલ કેરીનો ફ્રેશ રસ બેસ્ટ કમ્બિનેશન છે.  રાજગીરાનો લોટ  ફ્રી છે અને આયર્ન અને પ્રોટીનથી ભરપૂર હોય છે, જ્યારે સાબુદાણા પૂરીને મસ્ત ક્રિસ્પી અને સોફ્ટ ટેક્સચર આપે છે, અહીં […]

વાંચન ચાલુ રાખો