રાજકોટમાં બે લોકો પર થયો જીવલેણ હુમલો, સારવાર દરમિયાન ભાવેશ વાણવીનું મોત

રાજકોટમાં બે લોકો પર થયો જીવલેણ હુમલો, સારવાર દરમિયાન ભાવેશ વાણવીનું મોત

Final Up to date:Mar 16, 2026 3:22 PM IST રાજકોટના રૈયાધાર વિસ્તારમાં 32 વર્ષીય ભાવેશ વાણવી પર જીવલેણ હુમલો, સારવાર દરમિયાન મૃત્યુ. હમીર જોગરાણા સહિત અજાણ્યા 4-5 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો. દલિત સમાજનો વિરોધ, લાશ સ્વીકારવાનો ઇનકાર. ભાવેશ વાણવી નામના વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું રાજકોટ: શહેરના રૈયાધાર વિસ્તારમાં આવેલી ડ્રીમ સિટીની સામે રવિવારના રોજ […]

વાંચન ચાલુ રાખો
ખેતરમાં ગાંજાની લીલોતરી ઝડપાઈ: રાજકોટના વિંછીયામાં પોલીસે રેડ કરી પર્દાફાશ કર્યો, ખેડૂત સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી

ખેતરમાં ગાંજાની લીલોતરી ઝડપાઈ: રાજકોટના વિંછીયામાં પોલીસે રેડ કરી પર્દાફાશ કર્યો, ખેડૂત સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી

Final Up to date:Mar 15, 2026 11:35 PM IST રાજકોટના વિંછીયામાં તાલુકાના ભડલી ગામની સીમમાં એક ખેડૂતે ખેતરમાં ગાંજો વાવ્યો હતો. જ્યાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી અને લાખો રૂપિયાના ગાંજા સાથે ખેડૂતની ધરપકડ કરવામાં આવી છે. ખેતરમાં ગાંજાની ખેતી કરનાર ખેડૂતની ધરપકડ રાજકોટ: રૂરલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ભડલી ગામની […]

વાંચન ચાલુ રાખો
રાજકોટ: દેવું થઈ જતાં નૈતિકે ઓરડીમાં નકલી નોટ છાપવાનું શરૂ કર્યું, પણ SOGએ પ્લાન પર પાણી ફેરવી નાખ્યું

રાજકોટ: દેવું થઈ જતાં નૈતિકે ઓરડીમાં નકલી નોટ છાપવાનું શરૂ કર્યું, પણ SOGએ પ્લાન પર પાણી ફેરવી નાખ્યું

Final Up to date:Mar 14, 2026 7:44 AM IST Rajkot Crime Information: રાજકોટમાં બનાવટી ચલણી નોટ છાપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા રૈયાધાર વિસ્તારમાં દરોડો પાડી બનાવટી ચલણી નોટો છાપવાનું કારખાનું શરૂ કરનારા શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ ક્રાઈમ ન્યૂઝ Rajkot Crime Information: રાજકોટમાં બનાવટી ચલણી નોટ છાપવાના કૌભાંડનો […]

વાંચન ચાલુ રાખો
હોળી ધૂળેટીને લઈ રાજકોટ પોલીસનું જાહેરનામું, જાણો કઈ વસ્તુઓ સાથે રાખવા પર મૂક્યો પ્રતિબંધ

હોળી ધૂળેટીને લઈ રાજકોટ પોલીસનું જાહેરનામું, જાણો કઈ વસ્તુઓ સાથે રાખવા પર મૂક્યો પ્રતિબંધ

હોળી એ આનંદ અને ઉજવણીનો તહેવાર છે. આ તહેવાર પર લોકો એકબીજાને રંગ લગાવે છે. જોકે આ તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બનવાનો ભય રહે છે. આવું કંઈ ના બને તે માટે રાજકોટ પોલીસે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. શહેરમાં હોળીના તહેવાર અંગે પોલીસે કેટલીક માર્ગદર્શિકા જાહેર કરી છે. નોટિફિકેશનમાં શું કહેવામાં આવ્યું? 1. હોળી […]

વાંચન ચાલુ રાખો
રાજકોટમાં 1,489 ગેરકાયદેસર ઇમારતો પર બુલડોઝર કાર્યવાહી, પોલીસના પહેરા વચ્ચે જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન

રાજકોટમાં 1,489 ગેરકાયદેસર ઇમારતો પર બુલડોઝર કાર્યવાહી, પોલીસના પહેરા વચ્ચે જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન

રાજકોટમાં મ્યુનિસિપલ અધિકારીઓએ શહેરમાં એક મોટી અતિક્રમણ વિરોધી ઝુંબેશ શરૂ કરી છે. અહીં 1400 થી વધુ ગેરકાયદેસર ઇમારતો તોડી પાડવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશને પગલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) એ જંગલેશ્વર વિસ્તારમાં અતિક્રમણ વિરોધી ઝુંબેશ શરૂ કરી છે. અધિકારીઓએ શું કહ્યું? મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું […]

વાંચન ચાલુ રાખો
રાજકોટ: પિતાએ ફોનનો પાસવર્ડ બદલ્યો, 12 વર્ષના પુત્રએ ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી

રાજકોટ: પિતાએ ફોનનો પાસવર્ડ બદલ્યો, 12 વર્ષના પુત્રએ ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી

રાજકોટમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. પિતાએ ફોનનો ઉપયોગ કરતા અટકાવતા અને પાસવર્ડ બદલ્યા બાદ પુત્રએ આત્મહત્યા કરી લીધી. મૃતકની ઓળખ સૌરભ પાંડે તરીકે થઈ છે, જે એક ઓટો-રિક્ષા ચાલકનો પુત્ર છે. માલવિયા નગર પોલીસે અકુદરતી મૃત્યુનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે સાંજે ચંદ્રશેખર નગર મેઈન રોડ પર આવેલા તેના […]

વાંચન ચાલુ રાખો