કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર, હેલ્ધી રાગી ચોકલેટ કેક બનાવવાની રીત
જીવનશૈલી | રેસીપી | ઉનાળો | શું તમે તમારા બાળકો માટે હેલ્ધી અને ટેસ્ટી સ્નેક્સ શોધી રહ્યા છો? તો આ રાગી ચોકલેટ કેક બેસ્ટ ચોઈસ છે. રાગી કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર હોય છે, અને આ રેસીપીમાં મેંદા કે ખાંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, જે તેને સંપૂર્ણપણે ‘ગિલ્ટ-ફ્રી’ બનાવે છે. માત્ર ઘઉંનો લોટ, રાગી અને ગોળના ઉપયોગથી બનેલી […]
વાંચન ચાલુ રાખો