સરકાર UPI પેમેન્ટ પર MDR કેમ લાદયો? નિષ્ણાંતો શું કહે છે?

UPI Funds MDR Cost : યુપીઆઈ પેમેન્ટ પર MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) ચાર્જ અંગે વિવાદ સર્જાયો છે. સરકારે 15 ઓક્ટોબર 2026થી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ચાર્જ વસૂલવાની ઘોષણા કરી છે. સરકારને 2000 રૂપિયાથી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકાના દરે વસૂલવામાં આવતી આ ફીથી લગભગ 15,000 કરોડ રૂપિયાની આવક થવાની ધારણા છે. આ રકમ બેંકો, પેમેન્ટ એપ્સ […]

વાંચન ચાલુ રાખો