ચોરાયેલું શિવલિંગ 48 કલાકમાં ફરી મંદિરને સોંપાયું

ચોરાયેલું શિવલિંગ 48 કલાકમાં ફરી મંદિરને સોંપાયું

એક સપનું આવ્યું અને મંદિરમાંથી આખેઆખુ શિવલિંગ ઉપાડી ઘરે સ્થાપિત કરી નાંખ્યું. દ્વારકાના હર્ષદમાં આવેલા ભીડ ભંજન મહાદેવના મંદિરની ઘટના છે. એક દીકરીને સપનું આવ્યું અને પરિવારના સભ્યો દ્વારકા જઈ મંદિરમાંથી શિવલિંગની ચોરી કરી સાબરકાંઠામાં ઘરે શિવલિંગની સ્થાપના કરી નાંખી. પછી પૂછવું શું? ઓહાપો થતા પોલીસ કામમાં જોતરાઈ અને ચોર ટોળકીને ઝડપી લીધી. હવે લોકોની […]

વાંચન ચાલુ રાખો