ચાઇનીઝ ફૂડ ખાવાનું થઇ રહ્યું છે મન તો ઘરે બનાવો ટેસ્ટી કોબી મંચૂરિયન, આવી છે રેસીપી
Manchurian Recipe : સાંજના સમયે લોકોને ઘણી વાર ગરમ, મસાલેદાર કંઈક ખાવાનું મન થાય છે. આવામાં ચાઇનીઝનું નામ આવતાની સાથે જ મનમાં નૂડલ્સ અને મંચુરિયનનો વિચાર આવવા લાગે છે. તે ખાવામાં સ્વાદિષ્ટ છે પરંતુ સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવતા નથી. બજારમાં જોવા મળતી મંચુરિયન ખૂબ જ તેલ-મસાલા વાળા હોય છે. તેમાં કલર પણ ઉમેરવામાં આવે […]
વાંચન ચાલુ રાખો