જામનગરનો 174 વર્ષ જૂનો ઐતિહાસિક ભુજિયો કોઠો તેની ભવ્યતા સાથે નવા રંગરૂપમાં તૈયાર
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાને 19 માર્ચ 2026થી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે. આ ઐતિહાસિક ઇમારત એક સમયે સૌરાષ્ટ્રની સૌથી ઊંચી ઇમારત ગણાતી હતી જે આ પ્રદેશના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. જામનગરના આ ઐતિહાસિક વારસાને પણ 2001ના ભૂકંપમાં નુકસાન થયા બાદ જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 25 કરોડના ખર્ચે […]
વાંચન ચાલુ રાખો