અંબાજી મંદિર મોહનથાળ પ્રસાદે જીઆઈ ટેગ મળ્યો
Ambaji Temple Information : ગુજરાતના પવિત્ર શક્તિપીઠ અંબાજી મંદિરના પ્રસિદ્ધ મોનહથાળ પ્રસાદને વૈશ્વિક સ્તરે ખાસ ઓળખ મળી છે. અંબાજી મંદિરના પરંપરાગત પ્રસાદ મોહનથાળને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટેગ આપવામાં આવ્યો છે. આ સાથે દેશના ખાસ મંદિરોના વિશિષ્ટ પ્રસાદોમાં અંબાજી મંદિરના પ્રસાદનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનિય છે કે, હાલ તિરૂપિત બાલાજી મંદિરના લાડુ અને પલાની પંચામૃતિ […]
વાંચન ચાલુ રાખો