હુરુન રિચ લિસ્ટ 2026 : ગૌતમ અદાણી ફરી બન્યા ભારતના સૌથી અમીર વ્યક્તિ, મુકેશ અંબાણીને પાછળ રાખ્યા

M3M Hurun India Wealthy Listing 2026 : ગૌતમ અદાણી અને તેમના પરિવારે ફરી એકવાર મુકેશ અંબાણી અને તેમના પરિવારને પાછળ છોડીને M3M હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2026માં પ્રથમ સ્થાન મેળવ્યું છે. અદાણી પરિવારની કુલ સંપત્તિ 13 ટકા વધીને 9.23 લાખ કરોડ રૂપિયા (96 અબજ ડોલર) થઈ ગઈ છે. જ્યારે મુકેશ અંબાણી અને તેમના પરિવારની સંપત્તિ […]

વાંચન ચાલુ રાખો