સની દેઓલની બોર્ડર 2 ગલ્ફ દેશોમાં રિલીઝ નહિ થાય, મોટું કારણ આવ્યું સામે!
મનોરંજન ન્યૂઝ | સની દેઓલ (Sunny Deol) ની “બોર્ડર 2” (Border 2) 23 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. અનુરાગ સિંહ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં વરુણ ધવન, અહાન શેટ્ટી, દિલજીત દોસાંઝ, મોના સિંહ અને સોનમ બાજવા પણ છે. બોર્ડર 2 નું બજેટ ₹150 કરોડ હોવાનો અંદાજ છે. ફિલ્મને એડવાન્સ બુકિંગમાં જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. તેના […]
વાંચન ચાલુ રાખો