બગદાણા બબાલ: હુમલાખોરોને હથિયાર આપનાર ઓળખીતા જ નીકળ્યા?

બગદાણા બબાલ: હુમલાખોરોને હથિયાર આપનાર ઓળખીતા જ નીકળ્યા?

બગદાણાના કોળી યુવાન નવનીત બાલધીયાની વધુ એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ. જેમાં હુમલાખોરોને ધોકા અને પાઈપ જેવા હથિયારો મામલે વાત થઈ રહી છે. ઓડિયો ક્લીપમાં ખુદ ફરિયાદી નવનીત બાલધીયા ઉત્તમ નામના વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે. હુમલાની રાત્રે કઈ રીતે અને ક્યાં હથિયારો પહોંચાડાયા એની વિગતવાર વાત આ ઓડિયો ક્લીપમાં છે. Source link

વાંચન ચાલુ રાખો