Ronaldo VS Messi: રોનાલ્ડો અને મેસીના પગારમાં બમણો તફાવત; આ 7 ખેલાડીઓની કમાણી ફિફા વર્લ્ડ કપ 2026 ચેમ્પિયન પ્રાઇસ મની કરતા વધુ

Ronaldo VS Messi: રોનાલ્ડો અને મેસીના પગારમાં બમણો તફાવત; આ 7 ખેલાડીઓની કમાણી ફિફા વર્લ્ડ કપ 2026 ચેમ્પિયન પ્રાઇસ મની કરતા વધુ

Fifa World Cup 2026 High 10 Paid Footballers : ફુટબોલના મહાયુદ્ધ ફિફા વર્લ્ડ કપ 2026માં એક થી ચઢિયાતી ટીમો વચ્ચે જંગ ચાલી રહી છે. આ ટુર્નામેન્ટની કુલ પ્રાઇસ મની 871 મિલિયન યુએસ ડોલર છે. જ્યારે વિજેતા ટીમને લગભગ 50 મિલિયન યુએસ ડોલરની પ્રાઇસ મની મળશે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, એવા ઘણા ખેલાડીઓ છે […]

વાંચન ચાલુ રાખો