અમિતાભ બચ્ચનના ચાહકોની ચિંતાનો અંત,અભિનેતાએ આ તેમના હેલ્થ અંગે કર્યો ખુલાસો
મનોરંજન ન્યૂઝ | પોતાના અસંખ્ય ચાહકોને તેના સ્વાસ્થ્ય વિશે ચિંતા કરાવ્યાના કલાકો બાદ અમિતાભ બચ્ચને હવે સ્પષ્ટતા કરી છે કે તેઓ “ઠીક છે”. “સૌથી મુશ્કેલ તબક્કો” વિશેની તેની બ્લોગ પોસ્ટ “ગેરસમજ” હોવાનું ઉમેરતા 83 વર્ષીય મેગાસ્ટારે એમ પણ કહ્યું કે તેણે કોઈ સર્જરી કરાવી નથી. અભિનેતાએ થોડા વર્ષ પહેલાં જ એન્જીયોપ્લાસ્ટી કરાવી હતી. અમિતાભ બચ્ચન ફિફા […]
વાંચન ચાલુ રાખો