ઑનલાઇન સિસ્ટમનો લાભ, હવે 21 નહીં 7 દિવસમાં ફાયર NOC, લોકોને થશે ફાયદો
Final Up to date:Jan 19, 2026 8:31 AM IST નવા વર્ષની શરૂઆત સાથે જ રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગે પોતાની કામગીરીમાં સ્પષ્ટ બદલાવ લાવીને કાર્યક્ષમતા, પારદર્શિતા અને ઝડપનું નવું માપદંડ ઊભું કર્યું છે. ફાયર સેફ્ટીના નિયમોનું કડક પાલન થાય અને સાથે સાથે નાગરિકો તથા બિલ્ડરોને અનાવશ્યક વિલંબ ન સહન કરવો પડે તે હેતુથી ફાયર NOC આપવાની […]
વાંચન ચાલુ રાખો