નવરાત્રિ ઉપવાસમાં બનાવો ટેસ્ટી ફરાળી બટાકાની કઢી

Navratri 2026: નવરાત્રિના ઉપવાસમાં શરીરને ઊર્જા પૂરી પાડવા અને પેટને હળવું રાખવા માટે ફરાળી વાનગીઓ બનાવવામાં આવે છે. સામાન્ય દિવસોમાં બનતી બેસનની કઢીને બદલે ઉપવાસમાં સિંઘોડા કે રાજગરાના લોટ સાથે બાફેલા બટાકા મિક્સ કરીને બનાવવામાં આવતી કઢી અત્યંત સ્વાદિષ્ટ લાગે છે. બટાકાની કઢી બનાવવા માટેની સામગ્રી 500 ગ્રામ બટાકા 125 ગ્રામ ખાટું દહીં 70 ગ્રામ […]

વાંચન ચાલુ રાખો

શ્રાવણ સ્પેશ્યલ બટાકાની કઢી બનાવવાની રીત, ફળાહાર માટે બેસ્ટ રેસીપી

શ્રાવણના વ્રત દરમિયાન શ્રદ્ધાળુઓ ઉપવાસ રાખતા હોય છે. ઉપવાસમાં દિવસભર શરીર ઉર્જાવાન રહે અને પેટ ભરેલું રહે તે માટે પૌષ્ટિક ફરાળી વાનગીઓ ખાવામાં આવે છે. આવી જ એક સરળ અને ચટાકેદાર ફરાળી રેસીપી છે ‘બટાકાની કઢી’. બટાકા, દહીં અને મગફળીના મિશ્રણથી બનતી આ કઢી મિનિટોમાં તૈયાર થઈ જાય છે. બટાકાની કઢી સામગ્રી 500 ગ્રામ બટાકા […]

વાંચન ચાલુ રાખો