દ્વારકા: દંપતીને બ્લેકમેલ કરી મરવા મજબૂર કરનાર પત્નીનો પૂર્વ પ્રેમી 9 મહિના બાદ ઝડપાયો
Final Up to date:July 11, 2025 2:17 PM IST દ્વારકામાં દંપતી આત્મહત્યા ચકચારી કેસમાં, મરવા મજબૂર કરવાના આરોપમાં પત્નીનો પૂર્વ પ્રેમી 9 મહિના બાદ ઝડપાયો છે. ગયા વર્ષે દ્વારકાના મીઠાપુરમાં પૂર્વ પ્રેમીએ પ્રેમિકાના જીવનમાં ઝેર ઘોળતા પતિ-પત્નીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. 9 મહિના બાદ પકડાયો દેવભૂમિ દ્વારકા: ગયા વર્ષે મીઠાપુરમાં પતિ-પત્નીની આત્મહત્યાના ચકચારી કેસમાં […]
વાંચન ચાલુ રાખો