Poonam Pandey Internet Price : રામલીલામાં મંદોદરીની ભૂમિકા ભજવનારી પૂનમ પાંડે કેટલી અમીર ? આ રીતે કરે છે મોટી કમાણી

Poonam Pandey Internet Price : રામલીલામાં મંદોદરીની ભૂમિકા ભજવનારી પૂનમ પાંડે કેટલી અમીર ? આ રીતે કરે છે મોટી કમાણી

દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાતો વાર્ષિક લવ-કુશ રામલીલા આ વર્ષે વિવાદમાં ફસાઈ ગયો છે. તેનું કારણ અભિનેત્રી અને મોડેલ પૂનમ પાંડે છે. હકીકતમાં, પૂનમ પાંડે રામલીલામાં મંદોદરીની ભૂમિકા ભજવશે. કેટલાક લોકો આના પક્ષમાં છે, જ્યારે કેટલાક લોકો તેની ભૂમિકાનો વિરોધ કરી રહ્યા છે. પૂનમ પાંડેએ એક વીડિયો સંદેશમાં આ સન્માન મેળવવાની ખુશી વ્યક્ત કરી. તેણીએ કહ્યું […]

વાંચન ચાલુ રાખો