Expresso: 3 ગ્રેમી એવોર્ડ જીતનાર રિકી કેજ પિતાની જીદના કારણે બન્યા હતા ડેન્ટિસ્ટ, જાણો અજાણી વાતો
ત્રણ વખત ગ્રેમી એવોર્ડ વિજેતા સંગીતકાર રિકી કેજ ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ ની ખાસ સિરીઝ ‘એક્સપ્રેસો’ ના 14માં એડિશનમાં પહોંચ્યા હતા. વાતચીત દરમિયાન સંગીતકારે વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી. તેમની નોંધપાત્ર સંગીત યાત્રા પર ખુલાસો કરતા તેમણે કહ્યું કે સંગીતકાર બનવાના તેમના સ્વપ્નને પૂર્ણ કરતા પહેલા તેમણે તેમના પિતાને મનાવવા માટે સખત મહેનત કરવી પડી […]
વાંચન ચાલુ રાખો