મહારાષ્ટ્રીયન મસાલા પુલાવ રેસીપી, ઓછી મહેનતે બનશે મજેદાર!
જીવનશૈલી | રેસીપી | મહારાષ્ટ્રમાં મસાલા ભાત અથવા મસાલા પુલાવ ખુબજ ફેમસ છે, જો તમે મસાલેદાર, સુગંધિત અને શાકભાજીથી ભરપૂર વન-પોટ મીલ ખાવાનું મન થયું હોય, તો આ મહારાષ્ટ્રીયન મસાલા પુલાવ બેસ્ટ ચોઈસ છે, અહીં જાણો રેસીપી મહારાષ્ટ્રીયન મસાલા પુલાવમાં કાજુના ક્રંચ સાથે આ પુલાવ સ્વાદમાં અદભુત લાગે છે. તેને બનાવવો ખૂબ જ સરળ છે અને […]
વાંચન ચાલુ રાખો