વડોદરાના મહારાણી રાધિકારાજે ગાયકવાડનો રૉયલ અંદાજ, ઇકત સિલ્ક અને આશાવાલી સાડીમાં જીત્યું સૌનું દિલ
વડોદરાની મહારાણી રાધિકારાજે ગાયકવાડ પોતાની અદ્ભુત સ્ટાઈલ અને સુંદરતા માટે વારંવાર ચર્ચામાં રહે છે. જોકે જ્યારે મહારાણી ત્રણ દાયકા પછી પોતાની શાળામાં પહોંચ્યા ત્યારે બધાની નજર તેમના પરંપરાગત ભારતીય અવતાર પર ટકી ગઈ. મહારાણીએ પીળી સાડી પહેરીને શાળામાં પ્રવેશ કર્યો અને પોતાની શાહી ભવ્યતા દર્શાવવામાં કોઈ કસર છોડી નહીં. સુંદર સાડી એ મહારાણીને પોતાના આકર્ષણથી […]
વાંચન ચાલુ રાખો