સ્કિન થતી ફોલ્લીઓ ડાયાબિટીસ હોવાનો સંકેત છે? એક્સપર્ટ શું કહે છે?
જીવનશૈલી | ઘણા લોકો એ હકીકતને અવગણે છે કે ડાયાબિટીસના પ્રથમ સંકેતો ત્વચા પર દેખાઈ શકે છે. ડ્રાયનેસ, ખંજવાળ અથવા ઝડપથી દૂર ન થતા ધબ્બા ઘણીવાર એલર્જી તરીકે નકારી કાઢવામાં આવે છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં, ત્વચામાં આ ફેરફારો ડાયાબિટીસ સાથે સંબંધિત હોઈ શકે છે. ડાયાબિટીસને કારણે થતી સ્કિન પર ફોલ્લીઓ એ સ્પષ્ટ છે કે બ્લડ […]
વાંચન ચાલુ રાખો