Vastu Suggestions for Nameplates : ઘરની નેમપ્લેટ નક્કી કરશે તમારું ભાગ્ય ? લાકડું, ધાતુ કે પથ્થર, જાણો વાસ્તુનું રહસ્ય – Gujarati Information | Will Your Residence Nameplate Resolve Your Luck, Wooden, Metallic or Stone Know the Vastu Secret
ઘરના મુખ્ય દરવાજા પર લગાવવામાં આવતી નેમપ્લેટ ઘરની ઓળખ અને સુંદરતામાં મહત્વનો ભાગ ભજવે છે. કેટલાક લોકો લાકડાની ડિઝાઇનવાળી નેમપ્લેટ પસંદ કરે છે, તો કેટલાકને ધાતુ કે પથ્થરની નેમપ્લેટ વધુ પસંદ હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, નેમપ્લેટ માત્ર નામ દર્શાવવાનું સાધન નથી, પરંતુ તેની સામગ્રી અને તેને લગાવવાની દિશાને પણ ઘરની ઊર્જા સાથે જોડવામાં આવે […]
વાંચન ચાલુ રાખો